અમદાવાદમાં બોપલથી 3.5 કિમીની યુનિટી માર્ચમાં CM અને ભાજપના પ્રદેશ પ્રમુખ જોડાયા
સરદા પટેલની જન્મજ્યંતિની ઊજવણીને લઈ યુનિટી માર્ચનું આયોજન કરાયુ, આંબલી ગામના ખોડીયાર માતાના મંદિરથી પદયાત્રાનો પ્રારંભ કરાયો, પદયાત્રાને લીધે ઓફિસ અવર્સમાં બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઊજવણીને લઈને શહેરમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. ગઈકાલે એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરાયુ હતુ. અને આજે […]


