સુરતમાં AK-47 જેવી રમકડાની બંદુક સાથે બાઈક પર સ્ટંટ કરતા 3 યુવાનોને પોલીસે પાઠ ભણાવ્યા
ત્રિપલ સવારી બાઈક પર યુવાનોએ બંદુક સાથે ફરતા લોકોમાં ભય વ્યાપી ગયો, બંદુક સાથે બાઈક પર ફરતા યુવાનોનો વિડિયા વાયરલ થયો, પોલીસે બાઈક નંબરના આધારે ત્રણેય યુવાનોને પકડીને માફી મંગાવી સુરતઃ યુવાનોમાં આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ વધતા જાય છે. અને રિલ બનાવવાના ચક્કરમાં યુવાનો અવનવી હરકતો કરતા હોય છે. ત્યારે સુરતના સિંગણપોરના હરિદર્શનનાં ખાડા વિસ્તારમાંથી […]


