રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પકડવા માટે 30 પાંજરા મુકાયા
સિવિલ હોસ્પિટલના PMSSY અને OPD બિલ્ડિંગમાં સૌથી વધુ ઉંદરોનો ત્રાસ 40થી વધુ ઉંદરો પકડીને શહેર બહાર છોડી મુકાયા પેસ્ટ કંટ્રોલ એજન્સીને હોસ્પિટલના સત્તાધિશોએ આપી સુચના રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઉંદરો પરેશાન કરી રહ્યા છે. ખાસ કરીને PMSSY તેમજ OPD બિલ્ડિંગમાં ઉંદરોનો સૌથી વધુ ત્રાસ જોવા મળી રહ્યો છે. તબીબી ઉપકરણોને પણ ઉંદરો નુકશાન પહોંચાડી […]