ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 20 જુન સુધીમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. એટલે હજુ 20 દિવસ બાદ સારો વરસાદ થાય તો ડેમ અને જળાશયો ભરાય પણ હાલ મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં […]