અમદાવાદના જમાલપુરમાં AMCનું મેગા ડિમોલિશન, 30 દૂકાનો તોડી પડાઈ
મ્યુનિની જમીનમાં 30 દૂકાનો બાંધી દેવામાં આવી હતી, ભાડા કરાર પૂરો થયા બાદ મ્યુનિને 16 વર્ષે દબાણો થયેલા યાદ આવ્યા, દબાણો હટાવીને 13000 વાર જગ્યા ખૂલ્લી કરાશે અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બંધાયેલી કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિના એસ્ટેટ […]


