રાજકોટની જેલમાં 305 કેદીઓને શ્રાવણ મહિનાના ઉપવાસ, જેલના સત્તાધિશો આપે છે, ફરાળ
રાજકોટઃ શ્રાવણ મહિનોને ઉપાસનાનો મહિનો કહેવામાં આવે છે. ભાવિકો ઉપવાસ-એકટાણા કરીને દેવાધિદેવ મહાદેવજીની ઉપાસના કરતા હોય છે. ત્યારે રાજકોટની જેલના 305 જેટલા કેદીઓ પણ ઉપવાસ કરી રહ્યા છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેલ તંત્ર દ્વારા પણ કેદીઓને વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ફરાળમાં 100 ગ્રામ સિંગદાણા 400 ગ્રામ […]