31 ડિસેમ્બરની ઉજવણીઃ અમદાવાદમાં રાતના 11.55થી 12.30 કલાક સુધી આતિશબાજી કરી શકાશે
                    ચાઈનીઝ ફટાકડા ઉપર પ્રતિબંધ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં થર્ટી ફસ્ટ અને ન્યૂયરની ઉજવણીની યુવાનો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં 31મી ડિસેમ્બરના રોજ રાતના 35 મિનિટ સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ ચાઈનીઝ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

