વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ભરશિયાળે 32 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ, હવે ઠંડીનું જોર વધશે
અમદાવાદઃ અરબી સમુદ્રમાં ઈસ્ટથી નોર્થ પાકિસ્તાન સુધી 3.1 કિમીની ઈંચાઈએ સર્જાયેલા સાયક્યોનિક સરક્યુલેશનને લીધે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે 32 તાલુકામાં કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા […]