GTUમાં 324 વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ લીધો
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હવે વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ માનીતી બની ગઈ છે. કારણે છેલ્લા વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે યુનિનો સંપર્ક કરી રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઇસીસીઆર) અંતર્ગત 2021-22માં ગુજરાતમાં 324 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 2019-20માં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 120 હતી. પ્રવેશ મેળવનારામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુમાં, ત્યારબાદ ગુજરાત […]