ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉં વેચવા 33.863 ખેડૂતોએ નોંધણી કરાવી
ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ.2.425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની ખરીદી કરાશે 01લી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે રાજ્યમાં કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરાશે ગાંધીનગરઃ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. જેના ભાગરૂપે […]