સૌરાષ્ટ્ર-કચ્છની 63 નગરપાલિકાઓનું 348 કરોડનું વીજબિલ બાકી, PGVCL લાચાર
રાજકોટઃ રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કંગાળ બની છે. કારણ કે જે પ્રમાણેનો રોજબરોજનો ખર્ચ છે. તેટલી આવક થતી નથી. આથી ખર્ચને પહોંચી વળવા માટે સરકારી ગ્રાન્ટની રાહ જોવી પડે છે. સૌરાષ્ટ્રમાં કૂલ 66 માંથી 63 નગરપાલિકાઓ બાકી વીજબિલ ભરી શકવાની સ્થિતિમાં નથી. 63 નગરપાલિકાઓનું સ્ટ્રીટ લાઈટ અને વોટરવર્ક્સનું રૂપિયા 348 કરોડનું વીજળી બિલ બાકી […]