ગુજરાતમાં કોરોનાના 35 કેસ નોંધાયા, હાલ 148 એક્ટિવ કેસ, 16 દર્દી સાજા થયા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો ત્રીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો હતો, અને કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે તમામ નિયંત્રણો પણ ઉઠોવી લીધા હતા. પરંતુ કેટલાક દિવસથી કોરોનાના કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. સોમવારે કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા પણ થઇ હતા અત્યાર સુધીમાં કુલ 12,12,992 નાગરિકો કોરોનાને […]