રાજકોટ જિલ્લાના 27 ડેમમાં નવી નીરની આવક, ભાદર-2 ડેમ ઓવરફ્લો, 37 ગામોને એલર્ટ કરાયાં
                    રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સારા વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેર અને જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી સોમવાર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લાને યલો એલર્ટ અપાયું છે. ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે, સારા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

