કચ્છના દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન, 350 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની પકડાયાં
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. દેશની તમામા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને ભારતીય જળસીમામાં આશરે 6 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. બોટની તલાશી લેતા રૂ. 350 […]