ભારતીય સેનાની તાકાત થશે બમણીઃ-ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય સેના 350 ટેન્કની કરશે ખરીદી
ભારતીય સેના ખરીદશે હલ્કા 350 ટેન્ક એલએસી પર તૈનાત કરવાની ભારતીય સેનાની તૈયારી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા તણવા વચ્ચે હવે ભારતીય સેનાએ તબક્કાવાર અંદાજે 350 જેટલી લાઇટ ટેન્ક ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બીજી તરફ, ભારતીય નૌસેના પણ 24 હેલિકોપ્ટર લીઝ પર લેવા જઈ રહી છે,. ભારતીય સેના અને નૌસેનાએ શુક્રવારે તેમની સંબંધિત […]