નાણા વર્ષ-26ના 9 માસમાં અદાણી ગ્રીન એનર્જીએ ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, ૨૩ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તાજેતરના એનર્જી ઇન્ટેલિજન્સ દ્વારા થયેલા વાર્ષિક રેન્કિંગમાં વિશ્વની પ્રથમ ક્રમાંકની હરિત ઉપયોગીતા કંપની તરીકે ઉભરી આવેલી અદાણી […]


