ગાંધીનગરમાં પાણી અને ગટર સહિત સુવિધા માટે મ્યુનિની સરકાર પાસે 371 કરોડની માગ
ગાંધીનગર મ્યુનિની સ્ટેન્ડિંગ કમીટીએ શહેરી વિકાસ કમિશનરને કરી દરખાસ્ત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 371 કરોડની ગ્રાન્ટ ફાળવવા માગ શહેરમાં 74 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું આયોજન ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં આજુબાજુના અનેક ગામડાંઓને મર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરના નાગરિકોના પાણી, […]