સુરતમાં જાહેર રસ્તાઓ પર ભીખ માગતા 38 બાળકોનું રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં મોકલાયા
સુરતઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર નાના બાળકો દ્વારા ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકોની રમવાની અને શાળાએ જવાની ઉંમરે બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હોય છે. બાળકો જાહેર રસ્તાઓના સિગ્નલો પર ઊભેલી કારના કાચની સફાઈ કરીને ભીખ માગતા નજરે પડતા હોય છે. આથી શહેર ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકોની શી […]