ગુજરાતમાં 39 બ્રિજ જર્જરિત અવસ્થામાં, 97 પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાયો
ગંભારા બ્રિજની દૂર્ઘટના બાદ સરકાર જાગી, અમદાવાદમાં ત્રણ બ્રિજ પડું પડું છે, ઘણાબધા પુલ બંધ કરીને યોગ્ય ડાયવર્ઝન ન અપાતા વાહનચાલકો પરેશાન અમદાવાદઃ રાજ્યમાં પાદરા નજીક હાઈવે પર મહી નદી પરના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે તમામ પુલોની ચકાસણી કરીને જરૂર હોય ત્યાં ત્વરિત સમારકામ કરવાના આદેશ કર્યા છે. રાજ્યમાં […]