સુરતમાં એક ફ્લેટમાં મધરાત બાદ આગ લાગી, પરિવારના 4 સભ્યોને રેસ્ક્યુ કરાયા
સુરતના જહાગીરાબાદ વિસ્તારના એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે કીચનમાં લાગી આગ, પરિવારના સભ્યો જીવ બચાવવા ગેલેરીમાં દોડી ગયો, 35 ફૂટના લેડરની મદદથી પરિવારના 4 સભ્યોને નીચે ઉતારાયા સુરતઃ શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં પરિવાર સૂતો હતો ત્યારે મધરાત બાદ વહેલી પરોઢે ઘરના કિચનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. આગના ધૂમાડાને લીધે […]