ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-6ના 4 વિષયના પાઠ્ય-પુસ્તકો બદલાશે
ગાંધીનગર, 08 માર્ચ 2026: Textbooks for 4 subjects of Standard 6 will be changed નવી શિક્ષણ પોલીસી અંતર્ગત પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એનસીઇઆરટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ-6ના પાંચ વિષયના પાઠ્યપુસ્તકો બદલ્યા બાદ હવે જીસીઇઆરટી દ્વારા તેના અનુવાદ અને રાજ્ય માટે અનુકૂલન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પરિણામે નવા શૈક્ષણિક વર્ષ […]


