1. Home
  2. Tag "4 youths drowned."

રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવાડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ

યુવાનો નદીમાં નહાવા પડ્યા બાદ ડૂબી ગયા, ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા, બોટની મદદ માટે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી, અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબી જતા તેમને બચાવવા માટે ધારેશ્વરના ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા.આ બનાવની જાણ કરાતા  મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. યુવાનોની શોધખોળ […]

જુનાગઢમાં ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 4 યુવાનો ડૂબ્યા, એક યુવતી સહિત ત્રણના મોત

 જૂનાગઢઃ મકરસંક્રાંતિનો તહેવારના દિને જુનાગઢના માળિયાહાટિના તાલુકાના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડેમમાં પડતા ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોનાં કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code