ભાવનગરમાં હવે કમુરતા બાદ 17 રૂટ પર 40 હાઈટેક સિટીબસ દોડશે
ભાવનગર, 28 ડિસેમ્બર 2025: 40 high-tech city buses will run on 17 routes in Bhavnagar શહેરમાં એક સમયે સિટીબસ સેવાનો મોટાભાગના શહેરીજનો લાભ લેતા હતા. પણ તંત્રની અણઆવડતને લીધે સિટીબસ સેવા બંધ થઈ ગઈ હતી. અને છેલ્લા લાંબા સમયથી સિટી બસ સુવિધા બંધ હાલતમાં હોય શહેરીજનોએ નાછૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે. કેન્દ્ર […]


