અમદાવાદની 400થી વધુ હોસ્પિટલના તબીબોની હડતાળ, ઈમર્જન્સી સિવાયની સેવા બંધ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમને બીયુ પરમિશન કે ફાયરની એનઓસી ન હોય તેમને સી ફોર્મ (પ્રમાણપત્ર) આપવાનું બંધ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આથી મ્યુનિ.કોર્પોરેશનના વલણ સામે શહેરની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ સંચાલકો બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. શનિવારની જેમ રવિવારે પણ […]