ગાંધીનગરમાં 400 જેટલા જુના સરકારી મકાનો તોડીને નવા કોર્પોરેટ લૂક સાથેના આવાસો તૈયાર કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના ક્વાટર્સ ખૂબજ જુના અને જર્જરિત બની ગયા છે. જે અન્વયે સેક્ટર – 28 અને 29 માં દાયકા જુના જર્જરિત 400 સરકારી આવાસો તોડી પડાશે. આ મકાનો તોડી નાખ્યા પછી પ્લોટ ખુલ્લો કરીને નજીકના ભવિષ્યમાં અહીં પણ નવા આવાસોનું નિર્માણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના એકથી ત્રીસ સેક્ટરમાં જુદી જુદી […]