ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચની ઢીલી નીતિઃ કોંગ્રેસ
4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહિવટદારનું શાસન ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ વહિવટદારોને લીધે ગામડાંઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે અમદાવાદઃ સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનારા ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવા 4000 ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષ જેટલા લાંબા સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચની ઢીલી નીતિને લીધે ચૂંટણી […]