રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 468 બુથ ઊભા કરાશે
65 ગ્રામ પંચાયતની સામાન્ય અને 242 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી માટે 3000 કર્મચારીઓને અપાશે તાલીમ ચૂંટણી જાહેર થયા પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રાજકોટઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં હાલ વહિવટદારોનું શાસન છે. જ્યારે ઘણી ગ્રામ પંચાયતોની પણ મુદત પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ પણ હવે ગ્રામ પંચાયતોની […]