પ્લેન ક્રેશમાં 92 મૃતકોના DNA મેચ થયા, મૃતકોના પરિવારોને 47 મૃતદેહ સોંપાયા
DNA મેચ થતા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર 170 કોફિન પણ તૈયાર રખાયા, મૃતદેહને ઘર સુધી સન્માન સાથે પહોંચડાવાની તંત્ર દ્વારા વ્યવસ્થા અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. AI-171 પ્લેન […]