અમદાવાદમાં ગાંધીઆશ્રમના પ્રોજેક્ટ માટે જૂના વાડજમાં રામાપીર ટેકરાના 47 મકાન તોડી પડાયા
                    અમદાવાદઃ શહેરના સાબરમતિના ગાંધીજીના આશ્રમને ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજુબાજુના વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આશ્રમની આસપાસના દબાણો પણ દુર કરવામાં આવ્યા છે. જેમાં જુના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા તરીકે ઓળખાતા વિસ્તારમાં 47 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની આગવી ઓળખ સમા ગાંધીઆશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટ અન્વયે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

