ભારતમાં 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પડાયુઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ
નવી દિલ્હીઃ ભારતમાં હાઈકેટ ટેકનોલોજીની સાથે સતત આગળ વધી રહ્યું છે અને દેશની મોટાભાગની જનતા સ્માર્ટફોનનો વપરાશ કરી રહી છે. દરમિયાન દેશની 98 ટકા વસતીને 4જી મોબાઈલ કવરેજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં હાલ દેશમાં 5જી ટેકનોલોજીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, […]