આરોગ્ય કર્મીઓની હડતાળનો 4થો દિવસ, CMને મળવા જતા 300થી વધુની અટકાયત
સરકારે આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામ્યુ ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાને પડી અસર ગાંધીનગરઃ રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય સેવાના કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓના ઉકેલ માટે ગઈ. તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો ચોથો દિવસ છે. સરકાર નમતુ જોખવા તૈયાર નથી. અને હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું […]