ગુજરાતમાં હવે 5 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે, જાન્યુઆરીના બીજા સપ્તાહથી ઠંડી વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટશે કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયુ, 5 દિવસ તાપમાનમાં એકાદ-બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2025ના નૂતન વર્ષનો ઉમંગ અને ઉત્સાહથી પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અને ઠંડા પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. અને આગામી 5 દિવસ […]