થરાદના દેવપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5નાં મોત
કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો, કેનાલમાંથી ત્રણ બાળકી અને તેના પિતાનો મૃતદેહ મળ્યો ફાયરની ટીમે કેનાલમાંથી કાર બહાર કાઢી પાલનપુરઃ થરાદ નજીક દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા કિયાલ ગામના ગોસ્વામી પરિવારના પાંચ સભ્યનાં મોત થયાં હતા. કાર નર્મદા કેનાલમાં ખાબકી હોવાની જાણ […]