સરદાર સરોવર નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું
સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમ છલોછલ થવામાં માત્ર 56 મીટર દૂર, નર્મદા નદીમાં પાણી છોડાતા ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરાયા અમદાવાદઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) પહોચ્યા છે, ડેમમાં જળસપાટીમાં સતત […]