ભાવનગરના આડોડીયા વિસ્તારમાં 4 મહિલા બુટલેગર સહિત 5ના મકાનોનું ડિમોલિશન કરાયું
ભાવનગર, 23 માર્ચ 2026: Houses of 5 including 4 female bootleggers demolished શહેરમાં વધતી ગુનાઈત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે સોમવારે સવારથી શહેરના આડોડીયા વિસ્તારમાં પોલીસે મ્યુનિ.કોર્પોરેશનની મદદથી ચાર મહિલા બુટલેગર તેમજ એક શરીર સંબધિત ગુનાના પુરુષ આરોપીના ગેરકાયદે બાંધકામ ડિમોલિશનની કાર્યવાહી […]


