સુરતમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા શખસની ગેરકાયદે 5 દુકાનો તોડી પડાઈ
શહેરના સગરામપુરા વિસ્તારમાં સરકારી જમીન પર 5 દૂકાનો બાંધી દીધી હતી આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ અનેક ગુનોમાં સંડોવાયેલો છે. મ્યુનિએ પોલીસની મદદથી ડિમોલિશનની કાર્યવાહી કરી સુરતઃ રાજ્યમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા માથાભારે તત્વોના ગેરકાયદે મકાનો તોડી પાડવા ગૃહ વિભાગે સુચના આપ્યા બાદ રાજકોટમાં ગઈકાલે 38 જેટલા બુલેગરોના ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા. […]