ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, 4ને ઈજા
ભોપાલ, 27 માર્ચ 2026: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે(27 માર્ચ, 2026) વહેલી સવારે થાટીપુર વિસ્તારમાં આવેલા પરશુરામ ચોક પાસે જૈન મંદિર નજીક એક પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય […]


