ભારતમાં વર્ષમાં 5 વખત ઉજવવામાં આવે છે નવું વર્ષ, જાણો ક્યારે
વર્ષ 2024 પૂરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવામાં નવું વર્ષ 2025 ફરી એકવાર તમારા જીવનમાં નવા સપના અને લક્ષ્યોને પ્રાપ્ત કરવાની આશા સાથે પ્રવેશ કરશે. અંગ્રેજી કેલેન્ડર મુજબ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવામાં આવે છે, જેનો ઉત્સાહ આખા દેશમાં જોવા મળે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોને ફટાકડા […]