ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના આઉટસોર્સથી કામ કરતા 50થી વધુ કર્મચારીઓ પગારથી વંચિત
ખાનગી એજન્સી દ્વારા પગાર ન ચુકવાતા મ્યુનિના સત્તાધિશોને રજુઆત, મ્યુનિ. દ્વારા ખાનગી એજન્સી પાસેથી પેનલ્ટી વસુલાશે, પગાર ન થતા કર્મચારીઓની હાલત કફોડી ભાવનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી ભરતીને બદલે કર્મચારીઓની આઉટસોર્સથી સેવા લેવામાં આવી રહી છે. ખાનગી એજન્સીઓ દ્વારા જરૂર મુજબના કર્મચારીઓ પુરા પાડવામાં આવે છે. મ્યુનિ દ્વારા ખાનગી એજન્સીને નાણા ચુકવી દેવામાં આવતા હોય […]


