મગફળીનું મબલખ ઉત્પાદન થવાની આશાએ સિંગતેલમાં ડબ્બે રૂપિયા 50નો ઘટાડો થતાં રાહત
રાજકોટ: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મામુલી ઘટાડા બાદ ફરીવાર ભાવ વધી રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી છે. સિંગતેલ અને કપાસિયા તેલ ના ભાવ ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 50 અને કપાસિયા તેલમાં રૂપિયા 15 નો ઘટાડો થયો છે. જ્યારે પામોલિન તેલના […]