બનાસકાંઠામાં 50 હજાર રિચાર્જ કૂવાના નિર્માણનો મુખ્યમંત્રીના હસ્તે કરાયો પ્રારંભ
વડાપ્રધાન મોદીએ જનશક્તિને જળશક્તિ સાથે જોડા છેઃ મુખ્યમંત્રી દાંતીવાડા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનને લીલીઝંડી અપાઈ, સમારોહમાં સીઆર પાટિલ, શંકર ચૌધરી, વગેરે ઉપસ્થિત રહ્યા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના ચોડુંગીરી ગામે રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્ર્દભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણ કરાશે. રિચાર્જ […]