સુરતમાં પણ અન્ય રાજ્યોના હથિયારોના લાયસન્સનું કૌભાંડ, 51 હથિયારો ઈસ્યુ કરાયા
અમદાવાદની જેમ સુરતમાંથી પણ પર રાજ્યોના બંદૂકના લાયસન્સનું કૌભાંડ ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે કુલ 51 હથિયારો ઈશ્યુ કરાયા માત્ર 10 લાખમાં આલ ઈન્ડયા પરમિટનું લાયસન્સ મળી જતું હતુ સુરતઃ રાજ્યમાં અમદાવાદ, સુરત સુરેન્દ્રનગર સહિત શહેરોમાંથી કેટલાક લોકોએ મિઝોરમ, નાગાલેન્ડ, કાશ્મીર સહિતના રાજ્યોમાં ફેક ભાડા કરારથી રહિશ બતાવીને હથિયારોના લાયસન્સ મેળવ્યાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ […]