અંબાજી ખાતે 9મી ફેબ્રુઆરીથી ત્રિદિવસીય51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે
પરિક્રમા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડશે શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનેરો લાભ મળશે મહોત્સવની તૈયારીઓ માટે કલેકટરના અધ્યસ્થાને બેઠક મળી પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત […]