વલસાડ જિલ્લામાં 75,513 હેકટરમાં ડાંગરનો પાક તૈયાર, 2,11 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા
વલસાડઃ જિલ્લામાં ખરીફ સીઝનમાં 75,513 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. દિવાળી બાદ હવે ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. ઘણા ખેડુતો પાકની લલણી કરી રહ્યા છે. તો ધણા ખેડુતોનો પાક તૈયાર થઈને વેચાણ માટે સ્ટોર કરી દેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે સમયસર વરસાદ અને જરૂરી તડકો મળ્યો હોવાથી પ્રતિ હકટરમાં 2800 KGથી વધુ […]