અમદાવાદના 82માંથી 55 બ્રિજની મજબુતી અંગેનો તપાસ રિપોર્ટ એએમસીને કરાયો સબમિટ
અમદાવાદ : શહેરમાં નવો બનાવેલો હાટકેશ્વર બ્રિજ ચાર વર્ષમાં જર્જરિત બની જતાં વિવાદ સર્જાયો હતો. અને ત્યાર બાદ મ્યુનિ.કોર્પોરેશને શહેરના તમામ 82 બ્રિજની ગુણવત્તા અને મજબુતાઈ તપાસવાનો નિર્ણય લીધો હતો. અને તેના માટે સ્ટ્રક્ચર નિષ્ણાતોની પેનલ બનાવાઈ હતી. જેમાં નિષ્ણાતોએ 82 પૈકીના 55 બ્રિજનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોોરેશન સમક્ષ સબમિટ કર્યો છે. આ 55 માંથી એકમાત્ર […]