ભાવનગર જિલ્લામાં સિંહની વસતીમાં છેલ્લા 5 વર્ષમાં 58 ટકાનો વધારો
જિલ્લામાં 118 વનરાજોનો વસવાટ પાલિતાણમાં 20 સિંહના એક જ પરિવારના ધામા ગોહિલવાડની ભૂમિ વનરાજો માટે સાનુકૂળ બની ભાવનગરઃ ગોહિલવાડ પંથક સિંહોને માટે સાનુકૂળ બનતા સિંહોની વસતીમાં વધારો થયો જાય છે. આ વખતે 2025ની ગણતરી મુજબ ભાવનગર જિલ્લામાં સાવજની કુલ સંખ્યા 116 થઇ ગઇ છે જે 2020ની ગણતરીમાં 73 હતી આમ, 5 વર્ષમાં ભાવનગર જિલ્લામાં સાવજની […]