વર્ષ 2022માં 6.19 મિલિયન વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યાઃ જી. કિશન રેડ્ડી
અમદાવાદઃ પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત G20 હેઠળ 1લી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું ઉદઘાટન સત્ર આજે સવારે ગુજરાતના કચ્છના રણ ખાતે યોજાયું હતું. ઉદ્ઘાટન સત્રને કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને DoNER મંત્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જી.કે રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રવાસન […]