વિજાપુરમાં માત્ર બે કલાકમાં પડ્યો 6.5 ઈંચ વરસાદ, નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદને લીધે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, ટીબી રોડ, હાઈસ્કૂલ સહિત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સતલાસણા-દાંતા રોડ પર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી મહેસાણાઃ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતની ધરાને મેહુલિયે તરબોળ કરી દીધી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી મહેસાણા શહેરમાં […]