ચીને 6 દાયકામાં ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો
નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને […]