પાક.ના સંભવિત હુમલા સામે ગુજરાતમાં એલર્ટ, અમદાવાદથી વિદેશ જતી 6 ફ્લાઈટ રદ કરાઈ
અમદાવાદમાં મોડી રાત સુધી ધમધમતા ફૂડકોર્ટ વહેલા બંધ કરાવાયા એરપોર્ટ પર પ્રવાસીઓના લગેજની બેવાર તપાસ કરવાની સૂચના અમદાવાદથી ભૂજ જતી નમો ભારત રેપિડ ટ્રેનને આદિપુરમાં જ રોકી દેવાઈ, અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતમાં એલર્ટ અપાયુ છે. ત્યારે અમદાવાદથી વિદેશ જતી અડધો ડઝન જેટલી ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. […]